“૧૬૮-ચોર્યાસી વિધાનસભાના સક્રિય કાર્યકર્તાઓનું ભવ્ય સ્નેહ મિલન સંમેલન સમારોહ “

ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ ના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગર ભાજપના અધ્યક્ષ પરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ૧૬૮ – ચોર્યાસી વિધાનસભાના સક્રિય સભ્યોનો સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું.
આ અવસરે વક્તા સનમભાઈ પટેલ, સુરત મહાનગરના મહામંત્રી કિશોરભાઈ બિન્દલ અને કાળુભાઈ ભીમનાથ, સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ પટેલ, સુરત જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, તથા આરતી ઠાકુર . ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ૧૬૮ – ચોર્યાસી વિધાનસભામાં સમાવિષ્ટ મહાનગર – જિલ્લાના પદાધિકારીશ્રીઓ – કારોબારી સભ્યશ્રીઓ, વોર્ડ – મંડલના પદાધિકારીશ્રીઓ – કારોબારી સભ્યશ્રીઓ – પ્રભારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ, તમામ સક્રિય સભ્યશ્રીઓ, પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ મહામંત્રીશ્રીઓ અને સૌ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત આત્મીયતા ન્યુઝ: સુરત : ચોર્યાસી
તંત્રી :- હિમાંશુસિંહ ઠાકુર :- 9016924808






