આયુષ્માન યોજનામાં ગત વર્ષે ₹3760 કરોડના ખર્ચે રાજ્યના દર્દીઓને સારવારના લાભ આપવામાં આવ્યા…

આયુષ્માન યોજનામાં ગત વર્ષે ₹3760 કરોડના ખર્ચે રાજ્યના દર્દીઓને સારવારના લાભ આપવામાં આવ્યા…

 

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે PMJAY-મા યોજનાની 12મી ગવર્નિગ બોડીની બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી…

ગત વર્ષે યોજના સંલગ્ન કરવામાં આવેલી કામગીરીનું રિવ્યૂ; આ વર્ષની નવીન પોલિસી સંદર્ભે નવી બાબતોની પણ ચર્ચા…

નવી શરુ કરેલી હેલ્પ લાઇનમાં આવતી ફરિયાદોના ઝડપી નિકાલ કરવા મંત્રીશ્રીની સૂચના…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल