” તમે નેતાઓ ક્યાં સુધી ગાંધીજીની સમાધિ પર જશો? ક્યારેક મહારાણા પ્રતાપની સમાધિ પર પણ આવો. વિયેતનામ વિશ્વનો એક નાનકડો દેશ છે જેણે અમેરિકા જેવા મોટા શક્તિશાળી દેશને ઝુકાવી દીધો છે. લગભગ વીસ વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં અમેરિકાનો પરાજય થયો. અમેરિકાની જીત બાદ એક પત્રકારે વિયેતનામના રાષ્ટ્રપતિને સવાલ પૂછ્યો…

તમે નેતાઓ ક્યાં સુધી ગાંધીજીની સમાધિ પર જશો? ક્યારેક મહારાણા પ્રતાપની સમાધિ પર પણ આવો. વિયેતનામ વિશ્વનો એક નાનકડો દેશ છે જેણે અમેરિકા જેવા મોટા શક્તિશાળી દેશને ઝુકાવી દીધો છે. લગભગ વીસ વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં અમેરિકાનો પરાજય થયો. અમેરિકાની જીત બાદ એક પત્રકારે વિયેતનામના રાષ્ટ્રપતિને સવાલ પૂછ્યો…
સ્વાભાવિક રીતે પ્રશ્ન થશે કે તમે યુદ્ધ કેવી રીતે જીત્યા અથવા તમે અમેરિકાને કેવી રીતે ઝુકાવી દીધું? પણ એ સવાલનો જવાબ સાંભળીને તમે ચોંકી જશો અને તમારી છાતી પણ ગર્વથી ભરાઈ જશે. આપેલ જવાબ વાંચો. તમામ દેશોમાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાને હરાવવા માટે મેં એક મહાન અને શ્રેષ્ઠ ભારતીય રાજાનું જીવનચરિત્ર વાંચ્યુ અને તે જીવનચરિત્રમાંથી પ્રેરણા અને યુદ્ધની રણનીતિનો ઉપયોગ કરીને અમે સરળતાથી જીતી ગયા.
પત્રકારે આગળ પૂછ્યું… “કોણ હતો એ મહાન રાજા?”
મિત્રો, જેમ વાંચીને મારી છાતી ગર્વથી ફૂલી ગઈ તેમ તમારી છાતી પણ ગર્વથી ભરાઈ જશે.
વિયેતનામના રાષ્ટ્રપતિએ ઉભા થઈને જવાબ આપ્યો… “તેઓ રાજસ્થાન, ભારતના મેવાડના મહારાજા મહારાણા પ્રતાપ સિંહ હતા!!” મહારાણા પ્રતાપનું નામ લેતા તેમની આંખોમાં એક બહાદુરીની ચમક હતી. તેણે વધુમાં કહ્યું…
“જો અમારા દેશમાં આવા રાજાનો જન્મ થયો હોત તો અમે આખી દુનિયા પર રાજ કર્યું હોત.”
કેટલાક વર્ષો પછી જ્યારે તે રાજ્યના વડાનું અવસાન થયું, ત્યારે જાણોછો તેની કબર પર શું લખ્યું હતું…
“આ મહારાણા પ્રતાપના શિષ્યની સમાધિ છે!!”
બાદમાં વિયેતનામના વિદેશ મંત્રીએ ભારતની મુલાકાત લીધી હતી. પૂર્વ આયોજિત ક્રમ મુજબ તેમને પહેલા લાલ કિલ્લો અને બાદમાં ગાંધીજીની સમાધિ બતાવવામાં આવી હતી. આ બધું બતાવનારા ને તેણે પૂછ્યું,
“મેવાડના મહારાજા મહારાણા પ્રતાપની સમાધિ ક્યાં છે?”
ત્યારે ભારત સરકારના અધિકારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ ત્યાં ઉદયપુરનો ઉલ્લેખ કર્યો. વિયેતનામના વિદેશ મંત્રી ઉદયપુર ગયા, જ્યાં તેમણે મહારાણા પ્રતાપની સમાધિની મુલાકાત લીધી. સમાધિના દર્શન કર્યા બાદ તેમણે સમાધિ પાસેની માટી ઉપાડીને પોતાની થેલીમાં ભરી લીધી.આના પર પત્રકારે પૂછ્યું માટી રાખવાનું કારણ!!
વિદેશ મંત્રીએ કહ્યું, “આ માટી શૂરવિરોની છે. આ માટીમાં એક મહાન રાજાનો જન્મ થયો છે, હું આ માટીને મારા દેશની માટી સાથે ભેળવીશ…”
“જેથી મારા દેશમાં પણ આવા વીરવરો નો જન્મ થાય. મારા આ રાજા માત્ર ભારતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ગૌરવ બનવું જોઈએ.”

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल