માધવપુરના મેળાની પૂર્વ ઉજવણીનો રંગારંગ કાર્યક્રમ.
..

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માધવપુર મેળો-2025ના પૂર્વાર્ધરૂપે અમદાવાદ ખાતે ગુજરાત અને ઉત્તર-પૂર્વના રાજ્યોના કલાકારો દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા ભવ્ય સાંસ્કૃતિક સંગમ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો…
રાજ્યના પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ…
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાંસ્કૃતિક વિશેષતાને એકતાના તારમાં બાંધીને ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના સાકાર કરાવી છે : મુખ્યમંત્રીશ્રી






