નચિકેત નિમાર્ણ ટ્રસ્ટ શ્રી વાલ્મીકિ વિદ્યાલય, વલથાણ, તા – કામરેજ , જી – સુરત માં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને કણિયેટ ગામના વતની શ્રી કિરણ ઈશ્વરભાઈ ટંડેલ નું રાષ્ટ્રીય સ્તરે ચિત્રની પસંદગી થવા બદલ કલા શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય દ્વારા શ્રી પરેશભાઈ સેવક ,જીગ્નેશભાઈ લિંબાચિયા તેમજ હોદેદારોની ઉપસ્થિતીમા અતિથીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું







