શ્રી રાજપુત કરણી સેના દ્વારા સમાજ વાડી પાર્ટીના રામજી સુમન દ્વારા કઠિત ટિપ્પણી કરવામાં આવી જેનો પ્રચંડ આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો બારડોલી પ્રાંત સાહેબશ્રીના માધ્યમથી આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ શ્રી ને પ્રધાનમંત્રી ને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ને આવેદન પાઠવવામાં આવ્યું છે….

શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લાના હોદ્દેદારો દ્વારા દ્વારા સમાજ વાડી પાર્ટીના રામજી સુમન દ્વારા કઠિત ટિપ્પણી કરવામાં આવી જેનો પ્રચંડ આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યું 

 

સપાના સંસદને તાત્કાલિક સાંસદ સભ્ય પરથી નીલંબિત કરવામાં આવે અને સમાજ વાડી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ  યાદવ સમગ્ર રાજપૂત સમાજ ની માફી માંગે રામજી સુમનને  પાર્ટીમાંથી તત્કાલીન નીલંબિત કરવાની માંગ સાથે શ્રી રાજપુત કરણી સેના દ્વારા આવેદનપત્ર આપ્યું છે.. 

હિન્દુ સંસ્કૃતિના ધર્મ રક્ષક મેવાડના રાજા મહારાણા સાંગા ઉપર દિલ્હી સાંસદ ભવનમાં સમાજવાદી પાર્ટીના નેતા રામલાલ સુમન દ્વારા ગદ્દાર કહી કઠિત અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.આજરોજ રાજપૂત કરણી સેના દ્વારા બારડોલી પ્રાંત અધિકારી શ્રી ને આવેદન આપવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત શ્રી રાજપુત કરણી સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલસિંહ દેસાઈ .સુરત જિલ્લા પ્રમુખ મિતુલ સિંહ સૂરમાં. બારડોલી શહેરના મહામંત્રી જશપાલસિંહ પરમાર. સુરત જિલ્લા હિમાંશુ સિંહ ઠાકોર. સુરત જિલ્લા સંગઠન મંત્રી વિજયસિંહ સોલંકી. સુરત જિલ્લા કરણી સેના સંયોજક સંજીવસિંહ ચૌહાણ તેમજ બારડોલી શહેરના રાજપૂત સમાજના અગ્રણી અને ડાભા ગામના રાજપૂત સમાજ ના અગ્રણી જશવંતસિંહ સોલંકી. રાણા સાંગાપરથી અભદ્ર વિવાદિત ટીપણી કરવામાં આવી છે સપા સાંસદ સુમન ને પાર્ટીમાંથી તાત્કાલિક નિલંબિત કરવામાં આવે ભારતની દેશની કોઈ પણ પાર્ટી એમને સ્થાન ના આપે અને કેન્દ્ર સરકાર ભારતના ગૌરવશાળી ઇતિહાસ પર અભદ્ર ટિપ્પણી કરવા બાબતે યોગ્ય કાર્યવાહી કરી સાંસદ સભ્ય પદ પરથી નીલમબિટ કરે માંગણી કરી આજરોજ આવેદનપત્ર થકી પ્રાંત સાહેબ અને મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રી શ્રી ને આવેદનપત્ર આપ્યું છે જ્યાં સુધી આ માંગણી પુરી ના થાય ત્યાં સુધી દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ તેમજ શ્રી કરણી સેના નો પ્રચંડ વિરોધ સતત ચાલુ રહેશે

શ્રી કરણી સેનાના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ જણાવ્યું હતું કે આગ્રા સુરત દૂર નથી જરૂર પડશે તો આવનારા સમયમાં આગરા ખાતે ખૂબ મોટી સંખ્યામાં રાજપુત યુવાનો સાથે કરણી સેના સુરતથી રવાના કરવામાં પણ અમે વિલંબ કરીશું નહીં વારંવાર રાજકીય આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે અમારા સ્વાભિમાન અસ્તિત્વ ઐતિહાસિક વિરાસત પર અપમાનજનક ટિપ્પણી જાણી જોઈને રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવે છે તે કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી.. ક્યાં સુધી ક્ષત્રિય રાજપૂત સમાજ   ભારત દેશનું લોકતંત્ર મંદિર સાંસદ ભવનમાં થયેલું  અપમાન ક્ષત્રિય રાજપૂત સમાજ સહન કરશે હવે સમય પાકી ગયો છે. બસ. “હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. “

ગુજરાત આત્મીયતા ન્યુઝ : બારડોલી

Editor :- Himanshusinh Thakur 

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल