ગુજરાત મા વીજળીની બચતને આદત બનાવીએ… રાજ્યપાલ શ્રી નુ ગુજરાત ના નાગરિકો ને સુચન…

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉનાળામાં વીજ માગ વધે તે પૂર્વે વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા રાજ્યના માર્ગ-મકાન વિભાગના સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી…
સૂર્યોદયની 20 મિનિટ પહેલાં સ્ટ્રીટ લાઈટ ઑફ કરી અને સૂર્યાસ્તની 20 મિનિટ પછી સ્ટ્રીટ લાઈટ ઑન કરીને દરરોજ 40 મિનિટ વીજળી બચાવવા રાજ્યપાલશ્રીનું સૂચન…
વીજ બચત માટેના અસરકારક પ્રયત્નોથી રાજભવનમાં વીજ વપરાશમાં 25,838 યુનિટનો ઘટાડો…થયો….
*ગુજરાત આત્મીયતા ન્યુઝ ગાંધીનગર*






