????✨ સુરત ઓલપાડ તાલુકામાં બોલાવ ગામ ખાતે શ્રી રાજપૂત કરણી સેના નવનિયુક્ત યુવાનોની હોદ્દેદારોની વરણી કરવામાં આવી ✨

ઓલપાડ બોલાવ ગામ. શ્રી મહાદેવ મંદિરના ના ગ્રાઉન્ડ ખાતે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા નવનિયુક્ત યુવાનહોદ્દેદારોની વરણી કરવામાં આવી, આ પ્રસંગે ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના વડીલ આગેવાન નો ની ઉપસ્થિતિમાં 21 જેટલા યુવાનોની વર્ણી કરવામાં આવી છે
જેમાં શ્રી રાજપુત કરણી સેનાના દક્ષિણના હોદ્દેદારો અને સુરત જિલ્લાના ઉપસ્થિત રહી ખેસ પહેરાવી અને નિમણૂક પત્ર વિતરણ કરવામાં આવ્યા. 

મેહુલસિંહ દેસાઈ (દક્ષિણ ગુજરાત રાજપૂત કરણી સેના પ્રમુખ),
મિતુલસિંહ સુરમા (સુરત જિલ્લા પ્રમુખ)
,ટુંમીરસિંહ સોલંકી(સુરત જિલ્લા મહામંત્રી)
હિમાંશુસિંહ ઠાકોર (સુરત જિલ્લા મીડિયા પ્રભારી),
બિમલસિંહ ગોહિલ(સુરત જિલ્લા ઉપપ્રમુખ),
વિશાલસિંહ મેઘાત(સુરત જિલ્લા ઉપપ્રમુખ)
પ્રિન્સ મહીડા(સુરત જિલ્લા પ્રવક્તા),
જસપાંલસિંહ પરમાર (બારડોલી તાલુકા મહામંત્રી),બોલાવ ગામના રાજપુત સમાજના જશવંતસિંહ ખેર, વનરાજસિંહ બારડ,જયેશસિંહ દેસાઈ,દિલિપસિહ ઠાકોર તથા અન્ય સામાજિક અગ્રણીઓની હાજરી મા નવ યુવાનોની નિયુક્તિ માં કરવામાં આવી
સૌ વડીલો એ હોદ્દેદારોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવ્યા. અંતે સૌ યુવાનોએ સુરુચિ ભોજન સાથે લઈ. માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજપૂત એકતા અને શૌર્ય વધુ મજબૂત બની રહેશે!

*શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ઓલપાડ તાલુકામા નવ નિયુકત હોદેદારો ની વરણી કરવામાં આવી*








