સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો
———
ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન:
——-
એક નહીં, પરંતુ અઘરા ગણાતા Mirror Cube, 2×2, 3×3, Pyraminx and Skewb Cube એમ પાંચ-પાંચ પ્રકારના રૂબિક્સ ક્યુબ્સ હવામાં લટકતી અવસ્થામાં ઉપર પગ અને નીચે માથું રાખી ઉકેલ્યા
——-
બાળકોને રૂચિ પ્રમાણે પ્રોત્સાહિત કરવામાં આવે તો સફળતા મેળવી શકે છે એ વાત સાર્થકે સાર્થક કરી
——–