*તારીખ : 23/11/2023 શનિવાર*
તારીખ : 23 નવેમ્બર શનિવારે સોનગઢ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વાવ અને મહારાષ્ટ્ર વિધાનસભામાં મળેલ પ્રચંડ જીત નો આનંદ વયકત કર્યો.
*સોનગઢ ભારતીય જનતા પાર્ટી નાં મેમ્બર સાથે હોદ્દેદારો સાંજે મળીને હાજર રહ્યા હતા.*
*મહારાષ્ટ્ર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મળેલ જીતની ઉજવણી સોનગઢમાં કરવામાં આવી*
*સોનગઢ નગરપાલિકા ની સામે ફટાકડા ફોડી તે સાથે મળી મીઠાઈ વેચી મોહ મીઠું કરાયું ને જીત ની ઉજવણી કરવામાં આવી.*
સોનગઢ નગર સંગઠન પ્રમુખ હેતલભાઈ મેહતા
મહામંત્રી રાજેન્દ્ર ભાવસાર,
મિતુલ ગામીત
ઉપપ્રમુખ વિમલભાઈ દેસાઈ
જિલ્લા મંત્રી અનિતાબેન પાટીલ
માજી નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ
માજી બાંધકામ અધ્યશ અમિતભાઈ અગ્રવાલ,
માજી સભ્ય શ્રી યોગેશભાઈ મરાઠે, પ્રકાશભાઈ ગામીત
યુવા પ્રમુખ હાર્દિક રાણા અને મોટી સંખ્યા મા કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા..