આજ રોજ કામરેજ ચાર રસ્તા દાદા ભગવાન મંદિર ખાતે કામરેજ તાલુકા માહ્યાવંશી સમાજ ગરબા મહોત્સવ 2024 માહ્યાવંશી ચેરીટેબલ ટ્રસ્ટ સહયોગ થી કામરેજ તાલુકા સમાજ સુધારક સહકારી મંડળી તથા સર્વોદયકેળવણી મંડળ કઠોર ધ્વરા ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું
.જેમાં 19ગામો એ ભાગ લીધો હતો અને પહેલો નંબર નવીપારડી આવ્યો હતો બીજો નંબર લસકાણા આવ્યો હતો અને ત્રીજો નંબર ખોલેશ્વર ગામનો આવ્યો હતો. કામરેજ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા આજે ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું કે સમાજના ઉત્થાન માટે સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ જેમનો આગળનો ભવિષ્ય અને સમાજમાં વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે અને આરોગ્યના જે પ્રશ્નો હતા સમાજને એક જૂથ કરી આજે કાર્યક્રમ સમાજના તમામ ભાઈઓ બહેનો દ્વારા ઉમંગ ઉલ્લાસ દ્વારા શોભાવવામાં આવ્યો હતો…