ગોહીલવાડ રાજપુત સમાજ દ્વારા વરતેજ મુકામે ૭૫ વિઘા હાઇવે રોડટચ જગ્યામાં શૈક્ષણીક સંકુલ બનાવવા માટે નું આયોજન કરવામાં આવેલ છે .
આ માટે રાજપુત સમાજ ના યુવાનો, વડીલો ,ઉધોગપતી તેમજ અધીકારી શ્રી ઓ ને દાન ની સરવાણી માટે જાહેર આહવાન કરવાંમાં આવેલ છે.
શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ – સાનોદર હાલે ભાવનગર (૧.૧૧ કરોડ)
શ્રી પ્રદીપસિંહ ડી. વાઘેલા – લોલિયા હાલે ભાવનગર (૧.૧૧ કરોડ)
શ્રી સિદ્ધાર્થસિંહ નિર્મળસિંહ ગોહિલ-મુળધરાઇ હાલે ભાવનગર (૧.૧૧ કરોડ)
શ્રી વિરમદેવસિંહ ચુડાસમા – કાદીપુર હાલે બરોડા (૧૫ લાખ )
આપ શ્રી દાતાઓ દ્વારા ઉપર પ્રમાણે આપના પરિજનો ના સમરણાઁથે દાન જાહેર કરવામાં આવેલ છે એ બદલ ખુબ ખુબ આભાર સહ ખૂબ ખૂબ ધન્યવાદ .
ભાવનગર જિલ્લા ના મુળ વતની અથવા રહેવાસી ક્ષત્રિય સમાજ ના અગ્રણીઓ ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ૭૫ વીઘા મા નિર્માણ પામનાર ભવ્ય કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને સ્કૂલ નિર્માણ સરવાણી દાન આપીને સહભાગી બની
શકે છે.
વધુ વિગત માટે ગોહિલવાડ રાજપૂત ક્ષત્રિય સમાજ ના અગ્રણીઓ નો સંપર્ક કરવા નમ્ર વિનતી છે.