*બારડોલી પ્રદેશનાં શિવ મંદિરોમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોની ભીડ ઊમટી પડી*
*પૌરાણિક કેદારેશ્વર જાગનાથ વાઘેશ્વર, ગોવિંદાશ્રમ, મોતારોડ પર નાગેશ્વર મંદિરે પૂજા અર્ચના થઇ*
પવિત્ર ગણાતા સાવન માસની આવે શરૂઆત થઈ છે. તેયાં પણ દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આજે સાવણ મહીનાના પ્રથમ સોમવારે બારડોલી પદેશના મંદિરોમાં શ્રધાળુઓની મોટી બીડ પૂજા અર્ચના કરવા માટે ભીડ જોવા મળી હતી. આજે શ્રાવણના પ્રથમ સોમવારે શિવમંદિરોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઝડપી યુગમાં પણ ભારતીય સંસ્કૃતિથી રંગાવેલા ગુવાવર્ગ વડીલો કરતાં પણ મોટી સંખ્યામાં મંદિરોમાં ઉમટી રહ્યાંનો હતો.






