બારડોલી શાસ્ત્રી રોડ રાધે ઉપવન સોસાયટીની યુવતીઓ અને બાળાઓ દ્વારા ભારે વરસાદી માહોલમાં અલુણા વ્રત નિમિત્તે સોસાયટીમાં ઉત્સાહ આનંદમય
ઉજવણી કરવામાં આવી..
રાધે ઉપવન સોસાયટી ના રહીશો દ્વારા અલુણા વ્રતની ઉજવણી કરવામાં આવી…

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : 9016914808






