👥 35 લાખથી વધુ યુઝર્સ
🚖 6 લાખથી વધુ ડ્રાઇવર્સ
🌍 વિશ્વની સૌથી મોટી મોબિલિટી કો-ઑપરેટિવ બની भारत Taxi….
‘સહકારથી સમૃદ્ધિ’ના સપનાને સાકાર કરતી ભારત ટેક્સી સાથે જોડાયેલા ડ્રાઇવર્સની માસિક આવકમાં 25%થી 30%નો વધારો; પારદર્શક સિસ્ટમથી મુસાફરોને થઈ રહી છે લગભગ 15%ની બચત…

10,000થી વધુ ડ્રાઇવર્સને મળી સોફ્ટ સ્કિલ્સ અને ડિજિટલ હેન્ડલિંગની ખાસ ટ્રેનિંગ; મુસાફરોની સેફ્ટી માટે ગુજરાત પોલીસ સાથે SOS ઇન્ટિગ્રેશન…






