ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ એ આજે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી….

ગુજરાત રાજ્યના પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવ એ આજે અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરી હતી. મુસાફરો સાથે આત્મીય સંવાદ કરી તેમની સુરક્ષા અને સલામતી અંગેના સૂચનો મેળવ્યા તેમજ મેટ્રો મુસાફરીના અનુભવો વિશે જાણકારી મેળવી.

આ ઉપરાંત મેટ્રો સ્ટેશનો પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપવામાં આવી.

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल