ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TTFI) દ્વારા પુના (મહારાષ્ટ્ર) ખાતે આયોજિત 32 મી નેશનલ માસ્ટર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025-26 ની રાષ્ટ્રીય સ્તર ની સ્પર્ધા કામરેજ તાલુકાના પાલી ગામના યુવક ની પંસદગી કરવામાં આવી
રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માં ભાગ લેવા જનાર ગુજરાત ની વેટરન (45+) ટીમ મા કૃણાલસિંહ બળવંતસિંહ ઠાકોર ગામ પાલી.તા કામરેજ.જી સુરત ( હાલ રહે. વડોદરા) નીપસન્દગી કરવામાં આવી કામરેજ તાલુકા પંથકમાં સમગ્ર પાલી ગામ નું ગૌરવ વધાર્યુ છે…
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કામરેજ ગામપાલી : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : – 9016924808






