સુરત જિલ્લાના ભેસાણ કેન્દ્ર આંગણવાડીના બાળકોને બેન્ક ઓફ બરોડા તરફથી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી.
વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ બેંકની સ્થાપના ૨૦ જુલાઈ, ૧૯૦૮ના દિવસે માટે ગુજરાતના દેશી રાજ્ય વડોદરા (બરોડા)માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય ૧૩ મુખ્ય વ્યાપારી બેન્કો વડોદરા ના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા આ બેંકની સ્થાપના ૨૦ જુલાઈ, ૧૯૦૮ના દિવસે માટે ગુજરાતના દેશી રાજ્ય વડોદરા (બરોડા)માં કરવામાં આવી હતી. આ બેંકનું અન્ય ૧૩ મુખ્ય વ્યાપારી બેન્કો સાથે ૧૯ જુલાઈ, ૧૯૬૯ના દિવસે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત તમામ માહિતી ચોર્યાસી તાલુકા ના પીએચસી ઇન્સ્પેક્ટરર્ડ કૌશિકા પટેલ દ્વારા સમગ્ર માહિતી એકત્ર કરવામાં આવી અને આ તકે આંગણવાડીના કાર્યકરો બહેનો વતી bank of baroda નો આભાર વ્યક્ત કર્યો.