આજરોજ વલસાડ ડાંગ ના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ નો અભિવાદન કાયઁક્રમ ગુજરાત સરકારના . નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ની વિશેષ ઉપસ્થિતિ મા વાપી ની રોફેલ કોલેજ ખાતે યોજાયો હતો, આ પ્ર સંગે જીલ્લા મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ, પારડી વિધાનસભા મા સમાવિષ મંડળોના પ્રમુખો પારડી તાલુકા ભાજપ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખશ્રી સતીષભાઈ પટેલ, નોટીફાઈડ પ્રમુખ હેમંતભાઈ પટેલ, વાપી તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ, ની ઉપસ્થિતિ મા પારડી વિધાનસભા ના કાયઁકતાઁઓ, ચુંટાયેલા પદાધિકારીઓ , સહકારી આગેવાનો, નગરસેવક, તાલુકા પંચાયત ના સભ્યો, જિલ્લા પંચાયત ના સભ્યો, સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા