અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ આશ્રમ ખાતે પૂજ્ય  વીસામણબાપુ ના સાન્નિધ્યમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ , અમરેલી સાંસદ  ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય  હકુભા જાડેજા  સહિત અનેક મહેમાનો અને રાજકીય આગેવાનો આશ્રમ ની મુલાકાત દર્શન નો લાભ લીધો.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

તારીખ ૦૫/૦૭/૨૦૨૪ ને શુક્રવાર ને અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય  વીસામણબાપુ ના સાન્નિધ્યમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ , અમરેલી સાંસદ  ભરતભાઈ સુતરીયા ,જામનગર પૂર્વ ધારાસભ્ય  હકુભા જાડેજા  ,અમરેલી ના પૂર્વ સાંસદ  નારણભાઈ કાછડીયા,  મહેશભાઈ કસવાલા ધારાસભ્ય  સાવરકુંડલા,લાઠી ધારાસભ્ય  જનકભાઈ તળાવિયા, રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ વડોદરા , ડૉ.હેમાંગભાઈ જોષી સાંસદ  વડોદરા, ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર  વડોદરા ,  બાલુભાઇ શુકલ દંડક  ગુજરાત વિધાન સભા,  કેયુરભાઈ રોકડીયા ધારાસભ્ય  સયાજીગંજ વિધાનસભા વડોદરા , ડૉ.વિજયભાઈ શાહ પ્રમુખ શ્રી વડોદરા શહેર,  જશવંતસિંહ સોલંકી મહામંત્રી વડોદરા શહેર, રાકેશભાઈ સાવન મહામંત્રી  વડોદરા શહેર, સત્યેનભાઈ કુલબકાર મહામંત્રી વડોદરા શહેર, પિન્કીબેન સોની મેયર  વડોદરા શહેર ,  શિમાબેન પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી,  રાજેન્દ્રસિંહ રાઉલજી વોર્ડપ્રમુખ તેમજ તમામ વોર્ડ ની ટીમ સૌ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને આવેલ અને પાળિયાદ ના મહંત પરમ પૂજ્ય  ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા ઉપસ્થિત મહેમાનો  નું સન્માન કરવામાં આવ્યું સર્વ મહાનુભાવો દવારા  પાળિયાદ ના દર્શન કરી કાર કલેક્શન અને ભોજનાલય ની મુલાકાત  સૌએ લીધી  મોતી સંખ્યામાં માનવ મહેરામણ અને  માં સિસ્ટ સંયમ થી પ્રસાદ લેતા પાળિયાદ આશ્રમ ની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે પધારેલ સૌ મેહમાનોએ આનંદ વ્યક્ત કર્યો .
અમાસ ના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય  વીસામણબાપુ ના સાન્નિધ્યમાં જામનગર સાંસદ પૂનમબેન માડમ ,પધાર્યા   રીપોર્ટર :- કનુભાઈ ખાચર

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल