સુરત જિલ્લા પંચાયત સંચાલિત ઝેડ.એન. પટેલ સુથાર ફળિયા પ્રાથમિક શાળા બારડોલીમાં શાળાના શિક્ષિકા ગીતાબેન પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું..

સુરત જિલ્લા પંચાયત સંચાલિત ઝેડ.એન. પટેલ સુથાર ફળિયા પ્રાથમિક શાળા બારડોલીમાં શાળાના શિક્ષિકા ગીતાબેન પટેલના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.  એમના દ્વારા સંબોધન કરતાં ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદ કરાવનાર વીર શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અખંડ ભારતનું નિર્માણ કરનારા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા ખેડૂતો માટે અંગ્રેજો સામે લડત આપનારા સરદાર પટેલ ને સરદારનું બિરુદ બારડોલીથી જ મળ્યું હતું ..  વિધાર્થીઓને અખંડ ભારતની અખંડિતતા ટકાવી રાખવા નાત, જાત, ધર્મવાદ .ભેદભાવ ભૂલી સંપીને રહેવા . બાળકોને માર્ગદર્શન આપ્યું હતું કે સૈનિકો સરહદ પર  દિવસ રાત અનેક કષ્ટો વેઠી આપણા દેશની રક્ષા કરે છે આપણે સરહદ પર તો ન જઈ શકીએ પરંતુ દેશની અંદર સ્વચ્છતા જાળવીએ, સહકારી ઐતિહાસિક જાહેર જગ્યા નું રક્ષણ કર્યે પર્યાવરણની જાળવણી કરીએ તો આપણે પણ દેશના સાચા અર્થ મા રક્ષકો જ છીએ… એ પણ દેશ ની સેવા બરાબર કહેવાય છે… 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી :- 9016924808 

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल