મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મોડી રાત્રે મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આવતીકાલે રાજ્યના 10 જિલ્લામાં ‘રેડ એલર્ટ’ની સંભાવનાને પગલે સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીઓને સતર્ક રહેવા સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ, નવસારી અને સુરતમાં 2-2 આર્મીની કોલમ તેમજ જામનગર, જોધપુર, બરોડા અને પુણેમાં એરફોર્સના હેલિકોપ્ટર જરૂર જણાયે તંત્રની મદદ માટે તૈનાત રાખવામાં આવેલ છે. સમગ્ર તંત્રના આગવા સાવચેતી પૂર્ણ આયોજનને પરિણામે 16,500થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં તથા 41 લોકોને રેસ્ક્યુ આવેલ છે.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ગાંધીનગર  : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल