આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ…

Gujarat Weather Forecast : આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. ..

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.

Share this post:

खबरें और भी हैं...

🚨 એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરીમાં ભાજપનો મેન્ડેટ નહીં, ખેડૂતો ના ડિરેક્ટરોનો નિર્ણય ચાલ્યો! 😱 બારડોલી સુગરમાં ચૂંટણી બાદ ચૂંટાયેલા ડિરેક્ટરોએ મેન્ડેટ પ્રથા વગર પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કર્યા.

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल