બારડોલી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025 નો 10 માં વર્ષે શુભ મંગલ પ્રવેશ શુભારંભ

બારડોલી સ્વર્ણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025 નો 10 માં વર્ષે શુભ મંગલ પ્રવેશ શુભારંભ.

  સ્વણિમ ગ્રુપ નવરાત્રી મહોત્સવ 2025 બારડોલીના આયોજકો પ્રિતેશભાઈ પ્રજાપતિ જેઓ( RSS) અને બજરંગ દળ કાર્યકર્તા છે હિન્દુત્વ સનાતનના સંસ્કૃતિના રક્ષક છે અને ગૌરક્ષા તેમજ સામાજિક કાર્ય કરે છે છેલ્લા 9 વર્ષથી બારડોલી શહેરમાં નવરાત્રીનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક કરે છે

ગરબા  રમવા આવતા હિન્દુ સનાતની માતા બહેનોને ગરબા રમવા માટે કોઈપણ જાતની અગવડ તકલીફ ના પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને બારડોલી બજરંગ દળ દ્વારા અલ્ટીમમેશન અપાયું છે કે કોઈપણ વિધર્મીને ગરબા મંડપમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેનો ખાસ ધ્યાન રાખવા માટે નવરાત્રી મહોત્સવના મંડપના મુખ્ય ગેટ પર બજરંગ દળ ના સૈનિકો  તૈનાત રહેશે અને જે કોઈ વિધર્મી વિચારધારાના અસામાજિક તત્વો ને બારડોલી શહેર નવરાત્રી મહોત્સવ માં પ્રવેશ કરવા દેવામાં આવશે નહિ

શહેરની શાંતિપ્રિય વાતાવરણને દોહરાવવા નુકસાન કરવા માંગે છે એવા લોકો ને ખાસ અટકાવવામાં આવશે અને આવા લોકો સામે તરત જ કાયદાકીય પગલા લેવામાં આવશે… સવણિમ. ગ્રુપ નવરાત્રી મહોત્સવ માં આજ દિન સુધી દસ વર્ષ માં કોઈપણ જાત નો કાંકરી ચાળો થયો નથી. અને સફળતાપૂર્વક કાર્યક્રમ પાર પાડ્યો છે જેની ખાતરી નવરાત્રી મહોત્સવના તમામ આયોજકો અને કાર્યકર્તાએ આપી છે

 

*ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી*

 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल