લોકો ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં જવા લાગ્યા હોવાથી ગરિમા જળવાતી નથી. જેથી રાજકોટ શહેરના 100થી વધારે મંદિરોમાં સૂચના સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, કડક સૂચના…મંદિરમાં સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ કરવો નહીં. સનાતન સ્વરાજ નામની સંસ્થાના કાર…