દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડીયા ઇન્ડીપેન્ડેન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ 2024 ઓલપાડ પોલીસ સ્ટેશનના પી.આઇ જાદવ ની સુપુત્રી દિલ્હી ખાતે ઝળકી. :- *ઓલ ઈન્ડિયા ઈન્ડીપેન્ડેન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ 2024*
તા. 01/8/24 થી તા. 04/8/24 સુધી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ઓલ ઇન્ડીયા ઇન્ડીપેન્ડેન્સ કપ કરાટે ચેમ્પિયનશીપ 2024 યોજાયેલ જેમાં ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર.જાદવ ની સુપુત્રી યશ્વી જાદવને બ્રોન્ઝ મેડલ તથા નિષ્ઠા જાદવ ને સિલ્વર મેડલ મળેલ છે.
* યશ્વી જાદવ બ્લેક બેલ્ટ * ઉ.વ. 15
ગોલ્ડ 21
સિલ્વર 10
બ્રોન્ઝ 09
ટોટલ 40
* નિષ્ઠા જાદવ ઉ.વ. 12 ગ્રીન બેલ્ટ *
ગોલ્ડ 04
સિલ્વર 03
બ્રોન્ઝ 02
કુલ 09