Paris Olympics 2024 : વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થતાં પીએમ મોદી એક્ટિવ થયા, સીધો પેરિસ ફોન લગાવ્યો
રેસલર વિનેશ ફોગાટ 50 કિલોગ્રામની ફાઈનલમાં પહોંચી હતી પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાની વાત સામે આવી હતી. જેના કારણે તેને ડિસ્કવોલિફાય કરવામાં આવી છે. વિનેશ પર એક્શન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિનેશ તું ચેમ્પિયન છે, તમારા પર દેશને ગૌરવ છે અને દરેક ભારતીય માટે પ્રેરણા રૂપ છે.
: વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાઈ થતાં પીએમ મોદી એક્ટિવ થયા, સીધો પેરિસ ફોન લગાવ્યો
રેસલર વિનેશ ફોગાટ 50 કિલોગ્રામની ફાઈનલમાં પહોંચી હતી.